આ પોર્ટલ પર આપનું સ્વાગત છે. કાળજીપૂર્વક ફોર્મ ભરવા નમ્ર વિનંતી છે તેમજ સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા જાળવી રાખવા આપનો સહયોગ ખૂબ જરૂરી છે.
જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશનના કોલ લેટર તા.૩/૦૨/૨૦૨૫ ૧૪:૦૦ થી ૭/૦૨/૨૦૨૫ સુધી ડાઉનલોડ કરી શકાશે.
જ્ઞાન સહાયક (પ્રાથમિક) માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશનના કોલ લેટર ફરી ડાઉનલોડ કરવા વિનંતી.